સમાચાર અને કાર્યક્રમો
શ્રી જલારામ બાપાના નિર્માણ હેઠળના પ્લોટ નં. 575, સાઈ આશા દીપ, મ્યુનિસિપલ સ્કુલ પાસે, સેવારામ લાલવાણી રોડ, મુલુંડ (વેસ્ટ) સ્થળે નવા મંદિર માટે ભેટ તથા યોગદાનની પ્રવૃત્તિમાં વેગ લાવવા માટે દાતા પાસેથી સહયોગ મેળવવા માટે એક સંગીતમય કાર્યક્રમનું આયોજન સવંત 2068 (અધિક માસ) તા. 16-09-2012 રવિવારે સાંજે 5 થી 8.30 સુધી કાલીદાસ નાટ્યમંદિર, પી.કે.રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-400080 ના સ્થળે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ મે. જૈની આર્ટસ શ્રી ઉત્તમ છેડા (પાંજા માડુ અને કચ્છ શક્તિના એવોર્ડ વિજેતા) દ્વારા રજૂ કરવામાં આવશે. ગાયક કલાકારો ગુજરાત ગૌરવ એવોર્ડના વિજેતા શ્રી ચેતન ગઢવી, જયશ્રીબેન ભાજવિયા અને મીનાક્ષીબેન સુખડીયા ભાગ લેશે. આ કાર્યક્રમ શ્રી જલારામબાપાના ભજનો દ્વારા આપના હૃદયમાં શ્રદ્ધાનો ધોધ વહેડાવશે.

આ સંસ્થાને આપેલ ભેટ 80જી હેઠળ ભારતમાં કરમુક્ત છે.

(આમંત્રણ પત્રિકા સાથે જ ઓડિટોરીયમમાં પ્રવેશ મળશે)
 
હોમ પેજ જલારામ બાપા ઈતિહાસ પ્રવૃત્તિઓ કાર્યક્રમો ફોટો ગેલેરી સંપર્ક
This Site is Designed & Developed by  
jordan 11 legend blue jordan retro 11 uggs on sale jordan 11 legend blue 11s legend blue 11s jordan retro 11 new jordans jordan 11 legend blue jordan retro 11 legend blue 11s legend blue 11s jordan retro 6 new jordans legend blue 11s legend blue 11s louis vuitton legend blue 11s air jordan 11 pantone 11s jordan retro 11 jordan 11 legend blue legend blue 11s legend blue 11s jordan 11 legend blue legend blue 11s jordans for sale uggs outlet jordan 11 legend blue jordan 11 jordan retro 12 jordan retro 13 legend blue 11s legend blue 11s jordan 11 legend blue jordan 11 uggs outlet jordans for sale legend blue 11s jordan 11 legend blue