શ્રી જલારામ સત્સંગ મંડળની પ્રવૃત્તિઓ
શ્રી જલારામ જયંતિ

દર વર્ષે વિક્રમ સવંત કારતક સુદ સાતમ શ્રી જલારામ બાપાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી મુલુંડથી સવારે સાત વાગ્યે શોભાયાત્રા મુલુંડના મુખ્ય માર્ગેથી નીકળીને મહાજનવાડીમાં પાછી આવે છે જ્યાં હજારો ભક્તોની હાજરીમાં ભાવપૂર્વક શ્રી જલારામ બાપાની આરતી કરવામાં આવે છે. થાળ-ધૂન તથા ભજનો બાદ ભાવિકો જલાબાપાને ભાવતી ખીચડી-કઢી તથા ગોળપાપડીનો પ્રસાદનો લાભ લે છે.

મહાજનવાડી માટે પુરૂષો તથા બાળકો અને મહિલાઓ માટે સારસ્વતવાડીમાં પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. આ દર્શન અને પ્રસાદનો 35,000 થી પણ વધુ ભક્તો લાભ લે છે.

આજે બીજમાંથી શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ વડલો બની ચૂક્યું છે.
 
મેડિકલ કેમ્પ
વર્ષ 1995 – 1996માં બે દિવસ માટે મહાજવાડી મુલુંડમાં નિઃશુલ્ક દંતયજ્ઞના કેમ્પમાં 350-400 દર્દીઓએ લાભ લીધેલ. છેલ્લા 11 વર્ષથી પગે જતા ભાવિકો માટે કચ્છ માતાના મઢ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા મુંબઈથી ડોક્ટર તથા સ્વયંસેવકોની ટીમ મોકલાવીને કરવામાં આવે છે.
 

મંડળની અન્ય પ્રવૃત્તિઓ

1) દર મહિને જરૂરિયાતમંદ 550-600 કુટુંબોને અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે.

2) શ્રી જલારામ સત્સંગ મંડળ, મુલુંડ નવિનમંજુ કાર્યાલયમાં ટી.બી.ના દર્દીઓ તથા અન્ય રોગો માટે રવિવારે ડોક્ટર તપાસીને મામૂલી દરે દવાઓ આપે છે.

3) હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલના નામે ચેકથી નાતજાતના ભેદભાવ વગર આર્થિક સહાય આપવામાં આવે છે.

4) દર વર્ષે ધોરણ 1 થી 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળાના નામે શિક્ષણ સહાય માટેના ચેકો નાતજાતના ભેદભાવ વગર આપવામાં આવે છે.

નિર્માણ હેઠળના શ્રી જલારામ મંદિરમાં આવેલ સંકુલમાં આવતા 7-8 માસમાં ઉપરની પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા માટે શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ કટીબદ્ધ છે.

 
હોમ પેજ જલારામ બાપા ઈતિહાસ પ્રવૃત્તિઓ કાર્યક્રમો ફોટો ગેલેરી સંપર્ક
This Site is Designed & Developed by  
jordan retro 11 legend blue 11s legend blue 11s jordan retro 12 legend blue 11s jordan 11 jordan 11 jordan retro 13 jordans for sale jordan 11 legend blue air jordan 11 jordan 11 legend blue uggs outlet jordan 12 jordan 11 legend blue legend blue 11s air jordan jordan retro 6 legend blue 11s uggs on sale louis vuitton jordan 11 pantone jordan 11 legend blue legend blue 11s air jordans jordan 12 jordan retro 6 jordan 13 uggs outlet legend blue 11s jordan retro 11 jordan 11 pantone legend blue 11s jordan 11 jordan retro 11 new jordans 2014 jordan retro 12 jordan retro 6 legend blue 11s pantone 11s